Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

હાથરસ રેપ કેસમાં બળાત્કાર થયો જ નથી : નવો વિસ્ફોટ

હાથરસ રેપ કેસ : ફોરેન્સીક રીપોર્ટમાં સ્પષ્ટ કહ્યુ છે કે હાથરસ બળાત્કાર કાંડમાં ભોગ બનનાર મહિલા ઉપર બળાત્કાર કરવામાં આવ્યો નથી : ઉત્તરપ્રદેશના લો એન્ડ ઓર્ડરના એડીશ્નલ ડીજી પ્રશાંતકુમારની જાહેરાત

(5:17 pm IST)