Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

હાથરસ કેસથી ઉત્તરપ્રદેશ સરકારની છબીને નુકશાન પહોંચ્યુ : ઉત્તરપ્રદેશના દલિત બીજેપી સાંસદ વિનોદકુમાર સોનકરની ટિપ્પણી

કૌશાંબી (યુપી) ના દલિત બીજેપી સાંસદ વિનોદકુમાર સોનકરએ હાથરસ કેસ પર કહ્યું છે કે આ ઘટનાએ ઉતરપ્રદેશ અને સરકારની છબીને નુકશાન પહોંચાડયું છે દલિત બીજેપી સાંસદ કૌશલ કિશોરએ યુપી પોલીસ પર દલિતોને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો અને દલિત સાંસદ ઉપેન્દ્રસિંહ રાવત બોલ્યા કે ઘટનાથી દલિત ખુબ જ નારાજ છે.

(9:58 pm IST)