Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ગેંગરેપ કેસને લઇ નેતાઓના પ્રસ્‍તાવિત આવન જાવન વચ્‍ચે ઉતરપ્રદેશની હાથરસની સીમા સીલ

ગેંગરેપ મામલાને લઇ નેતાઅના પ્રસ્‍તાવિત આવન જાવન વચ્‍ચે હાથરસ (યૂપી) જિલ્લાધિકારી પી. કે. લક્ષકારએ કહ્યું છે કે જિલ્લાની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. એમણે બતાવ્‍યું કે ધારા-૧૪૪ લાગૂ છે. અને એમણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના આવવાની જાણકારી આપી છે. ડીએમએ કહ્યું એસઆઇટી પીડિત પરિવારનેમળશે મીડિયાને અનુમતિ નથી.

(11:37 pm IST)