Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર-૧૦-ર૦ર૦,શુક્રવાર
અધિક આસો વદ-૧, પંચક, ગાંધી જયંતિ, અમૃત સિદ્ધિયોગ અદોરાત્ર, ઇષ્ટ,
સૂર્ય-કન્યા
ચંદ્ર-મીન
મંગળ-મેષ
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૦
સૂર્યાસ્ત-૬-૩૨
જૈન નવકારશી-૭-ર૮
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧રથી ૧ર-પ૯ સુધી
૬-૪૦થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૭ સુધી, ૧ર-૩૬થી શુભ-૧૪-૦પ સુધી, ૧૭-૦૩ થી ચલ-૧૮-૩ર સુધી, ર૧-૩૪થી લાભ-ર૩-૦પ સુધી
શુભ હોરા
૬-૪૦થી ૯-૩૮ સુધી,
૧૦-૩૭થી ૧૧-૩૭ સુધી,
૧૩-૩પ થી ૧૬-૩૩ સુધી,
૧૭-૩૩ થી ૧૮-૩ર સુધી
બ્રહ્માંડના સિતારા
પરિક્ષાનો માહોલ વખતે જયોતિષો કોઇ સાચુ માર્ગદર્શન આપે છે તો કોઇ પોતે કાંઇક જાણે છે તે માટે ગતકડા કરે છે. જેમ કે કોઇ મેષ રાશિની વ્યકિતને પરીક્ષા દેવાની હોય તો તેઓ તેમને એવી સલાહ આપે છે કે તમારે કેસરી કલરના કપડા પહેરવા પણ વિદ્યાર્થીઓએ અને તેમના વડીલોએ ખાસ ધ્યાન રાખવું કે કોઇ કલરના ચક્કરમાં ન પડવું-યુનિફોર્મ પહેરવો અથવા પોતાને ગમતા કોઇપણ કલર કે વાઇટ જે ગમતા હોય જે કઇફેર હોય જેમાં ગરમી નથી હોય તેવા સ્વચ્છ કપડા પહેરવા રોજ મા સરસ્વતીને વંદન કરવા અને હળવો ખોરાક લેવા વાંચન પ્રત્યે ધ્યાન દેવું કોઇ નંગ-દોરા પહેરવાથી પાસ નથી થવાતું કેટલુ વાંચન અને કેટલુ યાદ છે તે મહત્વનું છે.