Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પાટણ જિલ્લામાં આજે નવા ૨૬ કોરોના પોઝિટિવ કેસ : રાધનપુર ના ૧૫ પોલીસકર્મી પણ ઝપટે ચડી ગયા

પાટણ::::પાટણ જિલ્લામાં આજે નવા ૨૬ કોરોના પોઝિટિવ કેસ આવતા લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે. આ કેસ પૈકી રાધનપુર ના ૧૫  પોલીસકર્મીના કોરોના પોઝિટિવ  આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

(6:50 pm IST)