Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

પાટણના બાલ્પા ગામે પિકઅપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માત: 3 લોકોના કમકમાટી ભર્યા મોત

ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. અને 108ને જાણ કરી હતી.

. પાટણ જિલ્લાના બાસ્પા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ગામના પાટિયા નજીક રાત્રી દરમિયાન પિકઅપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતમાં ઘટના સ્થળે 3 લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. અને 108ને જાણ કરી હતી. સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી.

(1:17 pm IST)