Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દગાબાજ ચીને લદાખમાં એક હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડ્યો, એપ્રિલ મહિનાથી સૈનિક જમાવટ કરી રહ્યું હતું, દેપસંગ,ગલવાન, હોટ સ્પ્રિંગ, પેન્ગોન્ગ અને ચૂસુલમાં પણ ચીનનો પગપેસારો: ભુજના બે નગરસેવકો અને બિલ્ડર ઉપર ગોળીબાર: જામનગર જિલ્લામાં ફરી ભૂકંપના આંકક: કાળનું બીજું નામ કોરોના, રાજકોટમાં વધુ ૨૧ના મોત, ૨૩ દિવસમાં ૩૮૨ મૃત્યુ

(1:10 pm IST)