Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ઓગષ્ટનું જીએસટી કલેકશન રૂ.૮૬ હજારથી રૂ.૮૮ હજાર કરોડની વચ્ચે

નવી દિલ્હીઃ જીએસટી કલેકશન ઓગષ્ટમાં ૮૬ હજારથી ૮૮ હજાર કરોડ રહે તેવી શકયતાઃ જુલાઇ-૨૦નું કલેકશન રૂ.૮૭૪૨૨ કરોડ હતુઃ ઓગષ્ટ ૨૦૧૯નું રૂ.૯૮૨૦૨ કરોડ હતુ

 

(3:12 pm IST)