Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ર૦૧૯-ર૦માં બેંકોમાં થઇ રૂપિયા ૧.૮પ લાખ કરોડની છેતરપિંડી ગયા વર્ષ કરતા ૧પ૯ ટકા વધારે

આરબીઆઇના વાર્ષિક રીપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ દરમ્યાન બેંકોમાં રૂપિયા ૧.૮પ લાખ કરોડની છેતરપિંડી થઇ જે ગયા વર્ષના નાણાકીય વર્ષથી ૧પ૯ ટકા વધારે છે. ર૦૧૮-૧૯ દરમ્યાન બેંકોમાં ૭૧પ૦૦ કરોડની છેતરપિંડી થઇ ર૦૧૯-ર૦ દરમ્યાન થયેલ છેતરપિંડીમાં સરકારી બેંકોની ભાગીદારી ૮૦ ટકા જયારે ખાનગી બેંકોની ભાગીદારી ૧૮ ટકા છે.

(12:36 am IST)