Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

શ્રીલંકાએ કહ્યું અમે અપનાવશું ઇંડિયા ફર્સ્ટ એપ્રોચની નીતિ ચીનને ઝટકો

શ્રીલંકાના વિદેશ સચિવએ દેશમાં ચીનની વધતી મોજુદગી વચ્ચે આને લઇ ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કરતાં કહ્યું છે શ્રીલંકા પોતાની નવી વિદેશ નીતિના તોર પર પ્રથમ ભારત દૃષ્ટિકોણ અપનાવશે અને નવી દિલ્લીના સામરિક સુરક્ષા હિતોની રક્ષા કરશે. એડમિરલ કોલંબેજ પ્રથમ એવા  વિદેશ સચિવ બન્યા છે. જેમની સૈન્ય પૃષ્ઠભૂમિ છે.

ચીન બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ભારત છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ર૦૧૮માં ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા હતી આનો મતલબ છે કે અમે બે આર્થિક દિગ્ગજો વચ્ચે છીએ.

(12:00 am IST)