Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

કર્ણાટકમાં સંગીતકાર-અભિનેતા ડ્રગ્‍સના ઉપયોગને લઇ શંકાના દાયરામાઃ એનસીબી

નારકોટિકસ કંટ્રોલ બ્‍યૂરો (એનસીબી)એ  બતાવ્‍યુ છે કે કર્ણાટકમાં એક ડ્રગ તસ્‍કરી રેકેટનો ભાંડા ફોડ થવા અને ત્રત લોકોની ઘરપકડ પછી થોડા પ્રતિષ્‍ઠિત સંગીતકાર અને અભિનેતા શંકાના દાયરામા છે એનસીબી ડાયરેકટર કેપીએસ મલ્‍હોત્રાએ બતાવ્‍યુ શરૂઆતી તપાસથી ખ્‍યાલ આવ્‍યો કે આરોપી

સમાજના સંપન્‍ન વર્ગને ડ્રગ્‍સની આપૂર્તિ કરતા હતા.

(12:44 am IST)