Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સોનિયા ગાંધીએ લોકસભા કોંગ્રેસમાં મોટા ફેરફારો કર્યા

કોંગ્રેસમાં ગીતા ભૂકંપ સર્જનાર અને પત્ર લખનાર એક પણ કોંગી નેતા નું નામ સામેલ નથી: સાંસદ ગૌરવ ગોગોઈને લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા બનાવ્યા

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ લોકસભા કોંગ્રેસ પક્ષના માળખામાં મોટા ફેરફારો કર્યા છે. જેમાં તાજેતરમાં કોંગ્રેસમાં ગીતા ભૂકંપ સર્જનાર અને પત્ર લખનાર એક પણ કોંગી નેતા નું નામ સામેલ નથી. યુવા સાંસદ ગૌરવ ગોગોઈને લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા બનાવ્યા. પંજાબમાં પાર્ટીના યુવા સાંસદ રવનીત સિંહ બીટ્ટૂને દંડક બનાવવામાં આવ્યા છે.

(1:00 am IST)