Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

" ગણપતિ બાપા મોરિયા " : દ્વારકાધીશ મંદિર પાર્લીન , ન્યુજર્સી મુકામે ભાવભેર " ગણપતિ ઉત્સવ " ઉજવાયો : 22 ઓગસ્ટથી શરૂ થયેલા ઉત્સવ અંતર્ગત દૈનંદિન આરતી ,પૂજા ,તથા ઓનલાઇન બૉલીવુડ કાર્યક્રમનું લાઈવ નિદર્શન કરાવાયું : 30 ઓગસ્ટના રોજ પાણીની ડોલમાં વિસર્જન કરાયું

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં દ્વારકાધીશ મંદિર ,717 ,વોશિંગટન રોડ ,પાર્લીન ,ન્યુજર્સી મુકામે સતત બીજા વર્ષે ગણપતિ ઉત્સવ ઉજવાઈ ગયો.22 ઓગસ્ટથી શરૂ થયેલા ઉત્સવ અંતર્ગત દૈનંદિન આરતી ,પૂજા ,તથા 29 ઓગસ્ટના રોજ યોજાયેલ ઓનલાઇન બૉલીવુડ કાર્યક્રમનું લાઈવ નિદર્શન કરાવાયું હતું.
30 ઓગસ્ટના રોજ નાના ગણપતિની મૂર્તિનું પાણીની ડોલમાં વિસર્જન કરાયું હતું.
વિશેષ માહિતી મંદિરના ફોન નં 732-254-0061 દ્વારા મેળવી શકાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(7:56 pm IST)
  • દેશમાં વધતો કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 68,766 પોઝિટિવ કેસ સાથે કુલ કેસનો આંકડો 36,87,939 થયો : 7,84,539 એક્ટીવ કેસ : વધુ 64,435 દર્દીઓ સાજા થતા કુલ 28,37,377 લોકો રિકવર થયા : વધુ 818 લોકોના મોત સાથે મૃત્યુઆંક 65,435 થયો access_time 12:38 am IST

  • લોન મોરેટોરિયમ બે વર્ષ સુધી લંબાવી આપવાની કેન્દ્રની તૈયારી : મહામારીને કારણે નુકસાન થયું છે તેમને રાહત આપવામાં આવી શકે : સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી રજુઆત access_time 12:54 pm IST

  • મોટો વિસ્ફોટ : યુ.એસ.નું કહેવું છે કે ચીન સમગ્ર વિશ્વની આઝાદી છીનવી લેવા બાબતે કાર્યરત છે. access_time 9:53 am IST