Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મ્યુ. કમિશનરની સંવેદનશીલતા : ભિક્ષુકને દંડ નહિ માસ્ક પહેરાવ્યુ

રાજકોટ : વહેલી સવારે શહેરની મુલાકાતે નીકળેલા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે એક ભિક્ષુક માસ્ક વિના જોતા તુરંત તેઓએ દંડ નહિ માસ્ક પહેરાવ્યું હતું. આમ, શ્રી અગ્રવાલે ભિક્ષુકના સ્વાસ્થ્યની ચિંતા કરી અને 'માસ્ક' બાબતે જનજાગૃતિનો અનેરો પ્રયાસ કર્યો હતો.

(2:45 pm IST)