Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

રૂડાના આવાસ યોજનાના ડ્રોના લાભાર્થીઓના નામોની યાદી વેબસાઇટ પર મૂકાઇ

રાજકોટઃ ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે રૂડાના વન, ટુ, અને થ્રી બીએચકેના ફલેટનો ઇ-કોમ્પયુટરરાઇઝ ડ્રો કરાયો હતોઃ કુલ ૧૩૪૨ અરજીઓ પૈકી ૨૧૭૬ અરજીઓ માન્ય રહેલઃ ડ્રો મારફત ફાળવવામાં આવેલ આવાસોના લાભાર્થીઓની યાદી રૂડા કચેરીના વેબસાઇટ www.rajkotuda.com ઉપર મૂકવામાં આવેલ છેઃ દરેક લાભાર્થીઓને એસએમએસથી જાણ કરવામાં આવશે.

(4:07 pm IST)