Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એક દુકાન ધરાશાયી થતા એક મહિલાને ઇજા

ગોંડલ::: તાલુકાના વાસાવડ ગામે એક  દુકાન ધરાશાયી થતા એક મહિલાને ઇજા થઇ હતી. ગ્રામજનોએ  દટાઈ ગયેલ મહિલાને બહાર કાઢી ગોંડલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે

(1:29 pm IST)