Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

પ્રથમ ત્રિમાસીમાં ભારતના જીડીપીમાં ૨૫ ટકા ઘટાડાની આશંકાઃ રેટિંગ એજેન્સી

રેટિંગ એજન્સી ઇક્રાના અનુસાર ૨૦૨૦-૨૧ના પ્રથમ ત્રિમાસીમાં  ભારતના જીડીપીમા વાર્ષિક આધાર પર રપ ટકાનો ઘટાડો આવવાની આશંકા છે. એજન્સીએ કહ્યુ ઘટાડાનું  પ્રમુખ કારણ વિનિર્માણ, હોટલ, પરિવહન, સંચાર અને પ્રસારણ સેવા ક્ષેત્રોનુ ખરાબ પ્રદર્શન છે જયારે બ્રોકરેજ કંપની બાર્કલેજએ પણ જૂન ત્રિમાસીમાં  અર્થવ્યવસ્થામાં ૨૫.૫ ટકાના ઘટાડાનુ અનુમાન બતાવ્યુ છે.

(10:56 pm IST)