Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જામકંડોરણા માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે સંજયભાઈ બોદર તેમજ વાઇસ ચેરમેન તરીકે ચંદુભા ચૌહાણની બિનહરીફ વરણી

ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા એ નવી ટીમલી શુભેચ્છા પાઠવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:જામકંડોરણા માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે શ્રી સંજયભાઈ બોદર તેમજ વા.ચેરમેન તરીકે ચંદુભા ચૌહાણની બિનહરીફ વરણી થતા અભિનંદન સહ શુભકામનાઓ પાઠવતા યુવા નેતા ધારાસભ્ય જયેશ રાદડીયા અને ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા તેમજ જસમતભાઈ કોયાણી વિઠ્ઠલભાઈ બોદર ચીમન ભાઈ પાનસુરીયા વિપુલભાઈ બાલધા જીતુભાઈ ગોંડલીયા ગોપાલભાઈ વિગેરે આગેવાનો.શુભકામનાઓ પાઠવી હતી

આ સાથે યુવા નેતા અને ધારાસભ્ય જયેશ રાદડીયા અને ગોવિંદભાઈ રાણપરીયા તેમજ આગેવાનો. એ પણ નવી ટીમલી શુભેચ્છાઓ પાઠવી હતી

(8:14 pm IST)