Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જીવદયા કાર્યકર, જૈન મહિલા અગ્રણી હેમાબેન મોદીનો આજે જન્મદિવસ

રાજકોટ : જીવદયા કાર્યકર શ્રીમતી હેમાબેન મોદીનો આજે તા.૧ર-૧૦-ર૦ના જન્મદિવસ છે.  કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર, શ્રી જનસેવા ટ્રસ્ટ, રેસકોર્ષ પાર્કમાં સેવાકીય કામગીરી, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, જીવદયા ગ્રુપ - રાજકોટ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત રર વ્હાલુડી દીકરીઓના વિવાહ, અંધ મહિલા વિકાસ ગૃહમાં સમયાંતરે દાતાઓને પ્રોત્સાહીત કરી મુલાકાત લેવડાવવી - બહેનોને ગીફટ અપાવડાવવી, જીવદયાનાં સંસ્કારો તેમને સ્વિ. મનુભાઇ જસાણી પાસેથી મળ્યા છે. આ શુભદીને અગ્રણીઓ તથા વડીલવર્ગ તરફથી હેમાબેન મોદીના મો.નં.ઉપર ૯૪ર૮૮ ૯રર૭૧, ૮ર૦૦૩ ૯રર૭૧ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(2:40 pm IST)