Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કરીના કપુરે 'લાલ સિંહ ચઢઢા'નું શૂટિંગ પુરૂ કર્યુઃ ફોટો જારી કરી કહ્યું: મુશ્કેલ સમય.. મહામારી.. પ્રેગનન્સી

મુંબઇઃ અભિનેત્રી કરીના કપુરે આમીર સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટીંગ પુરૂ કર્યુ છે. આ પ્રસંગે તેણીએ એક તસ્વીર જારી કરી કહ્યું છે કે મુશ્કેલ સમય મહામારી, પ્રેગનન્સી, નર્વસનેસ છતાં જે જનુનથી અમે શૂટીંગ કર્યુ તેને કોઇ રોકી ન શકે.

(3:42 pm IST)