-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
પતિ-પત્નીના મનદુઃખથી ગાઢ મિત્રતાનો અંત :ઘર છોડી ગયેલી પત્ની પિયરમાંથી મિત્રના ઘરે આવતા બે મિત્રો વચ્ચે તકરાર : ધમકી આપતા એક મિત્રે ફિનાઈલ પીધું
મેઘાણીનગર પોલીસે ભોગ બનનારને ધમકી આપનાર શખ્સ અને તેના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

અમદાવાદ: મેઘાણીનગરના રામેશ્વર વિસ્તારમાં રહેતાં બે મિત્રો વચ્ચેની 12 વર્ષ જૂની ગાઢ મિત્રતાનો પત્નીના મુદ્દે કરૂણ અંત આવ્યો અને મામલો પોલીસ કેસ સુધી પહોંચી ગયો હતો. ઘર છોડી ગયેલી પત્ની પિયરમાંથી પતિના મિત્રના ઘરે આવતી હતી. જે મુદ્દે ઉશ્કેરાયેલા પતિએ ગાઢ મિત્રને ધમકી આપતા બન્ને વચ્ચે તકરાર થઈ હતી. ધમકીથી ડરેલા મિત્રએ ફિનાઇલ પી લેતાં હોસ્પિટલ ખસડ્યો હતો. બનાવ અંગે મેઘાણીનગર પોલીસે ભોગ બનનારને ધમકી આપનાર શખ્સ અને તેના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મેઘાણીનગરના રામેશ્વર ખાતે પાવન એપાર્ટમેન્ટમાં રહેતાં જીગ્નેશ રાજેન્દ્રકુમાર પટેલ (ઉં,29)ટાયર ટ્યુબનો વેપાર કરે છે. આજ એપાર્ટમેન્ટમાં રહેતાં વિક્રમ જીવણ પટેલ સાથે જીગ્નેશને 12 વર્ષથી ગાઢ મિત્રતા થઈ હતી. બન્ને મિત્રોના લગ્ન બાદ બંનેની પત્નીઓ પણ એકબીજાની ગાઢ સહેલી બની ગઈ હતી. એકબીજાના ઘરે બન્ને યુગલની સતત અવરજવર રહેતી હતી. બન્ને પરીવાર એકબીજાના સુખદુઃખમાં પડખે રહેતાં હતા.
નવ મહિના અગાઉ વિક્રમને તેની પત્ની શીતલ સાથે મનદુઃખ થયું હતું. આથી શીતલ રિસાઈને તેના પિયર જતી રહી હતી. જોકે શીતલ જીગ્નેશની પત્ની પ્રિયંકાને મળવા તેના ઘરે આવતી જતી હતી. આ વાતથી નારાજ વિક્રમ તેના મિત્ર જીગ્નેશ પર ખોટા શક અને વહેમ કરતો હતો
પાવન એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ગત સોમવારે સાંજે 6 વાગ્યે જીગ્નેશ ઉભો હતો. તે સમયે ત્યાં આવેલા વિક્રમ અને તેના પિતા જીવણલાલ બન્નેએ જીગ્નેશને કહ્યું કે,તું કેમ તારા ત્યાં શીતલને આવવા દે છે,તારે એની સાથે શું સબંધ છે. તેમ કહી બન્ને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જીગ્નેશએ અપશબ્દો બોલવાની ના પાડતાં બન્નેએ ધમકી આપી કે,હવે શીતલ તારા ત્યાં આવશે તો તને જાનથી મારી નાંખીશું.
જીગ્નેશ બાદમાં ઘરે ગયો મનમાં લાગી આવતા ફિનાઇલની બોટલ ખિસ્સામાં મૂકી બહાર નીકળ્યો હતો. જીગ્નેશને વિક્રમ અને તેના પિતાએ આપેલી ધમકીના શબ્દો યાદ આવતા તેણે ફિનાઇલ પી લીધું હતું. ફિનાઇલની અસરથી તે બેહોશ થઈ પડ્યો હતો. ભાનમાં આવ્યો ત્યારે તે સિવિલ હોસ્પિટલમાં હતો અને બાદમાં તેણે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. મેઘાણીનગર પોલીસે જીગ્નેશની ફરિયાદ આધારે વિક્રમ અને તેના પિતા જીવણલાલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યુ છે કે કોરોનાને હળવાશ થી બિલકુલ લેતા નહિં, ફેઈસ માસ્ક પહેરી જ રાખો અને બે ગજનું સોશ્યલ ડિસ્ટન્સ અચૂક જાળવી રાખો access_time 5:53 pm IST
-
મોદી અને આબે વચ્ચે જાપાન - ભારત શિખર મંત્રણા ટેલીફોન ઉપર યોજાઈ હતી : બંને દેશના સશષા દળોએ એગ્રીમેન્ટ સાઈન કર્યા છે access_time 5:55 pm IST
-
સરહદ ઉપર ટેન્સન વધતું જ જાય છે? અરૂણાચલની સરહદે આખું ગામ ખાલી થઇ ગયું : અરૂણાચલ પ્રદેશના તવાંગ નજીકથી મેકમોહન લાઇન નજીકના ગ્રામજનોએ તેમનું ગામડું ખાલી કરી નાખ્યું હોવાનું ઇસ્ટમોજો જણાવે છે. અરૂણાચલ પ્રદેશના ઝેમીથાંગ સર્કલથી ૩૦ કી.મી. દૂર સરહદે આવે તાકસાંગ નામનું ગામ છોડીને ગ્રામજનો ભાગી ગયા છે. access_time 11:31 am IST
-
દેશમાં કોરોનાના ૮૯,૭૦૬ કેસ નોંધાયા, ૧૧૧૫નાં મોત access_time 12:00 am IST
-
દેશમાં નેતાઓ સામે ૪૪૪૨ ગુનાહિત કેસો access_time 10:36 am IST
-
રાજકોટમાં વકીલો અને કોર્ટ સ્ટાફનો કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયોઃ ૮ પોઝિટિવ access_time 4:07 pm IST
-
ભુજમાં અમદાવાદ એલસીબીના પીએસઆઇના પુત્ર પાસે છરીની અણીએ ૧૨ હજારની લૂંટ access_time 12:44 pm IST
-
જામનગર લાલપુર બાયપાસ નજીક પેટ્રોલ પમ્પ અચાનક કાર ભડભડ સળગવા લાગી : નાસભાગ access_time 10:00 pm IST
-
એક સપ્તાહથી જુનાગઢ જિલ્લામાં મેઘાનો બ્રેકઃ સુર્યનો મિજાજ આકરો access_time 12:46 pm IST
-
ધાર્મિક પુસ્તકો વાંચવાથી તણાવ ઘટે access_time 3:19 pm IST
-
જર્મનીમાં પ્રથમ સ્વાઈન ફ્લૂની ઘટના સામે આવી:ગંભીરતાથી ઘટનાને લેવાનો આદેશ access_time 5:19 pm IST
-
વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકએ કોરોનાને લઈને આપી અનોખી જાણકારી access_time 5:18 pm IST
-
ભોજન -પાણીના અભાવને કારણે ૨૦૫૦ સુધીમાં એક અબજ લોકો બેઘર થઇ જશે access_time 11:31 am IST
-
આઇસીસી ટી-ર૦ રેકીંગઃ ઓસ્ટ્રેલીયા નંબર વન બનીઃ ડેવીડ મલાન ટોપ બેટસમેન access_time 12:45 pm IST
-
ઝારખંડમાં 15 ઓક્ટોબરથી શરૂ થશે મહિલા અંડર 17 વર્લ્ડ કપ ફૂટબોલ શિબિર access_time 5:55 pm IST
-
શહેનાઝ ગીલે વજન ઘટાડી બદલ્યો દેખાવ access_time 9:44 am IST
-
ફિલ્મ 'કોમેડી કપલ'નો પ્રીમિયર થશે જી-5 પર 21 ઓક્ટોબરે access_time 5:14 pm IST
-
બડે દિલવાલા પ્રભાસની ત્રણ ફિલ્મો કતારમાં access_time 9:44 am IST