Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

૫૦૦ની ચલણી નોટોનું છાપકામ પૂરજોશમાં ચાલુ છે: ટૂંક સમયમાં ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટો પણ મોટા પ્રમાણમાં છપાશે

નાસિક ખાતે ખાતેના સરકારી પ્રેસમાં કરન્સી નોટો છાપવાનું કામકાજ પૂરજોશમાં ચાલુ છે. છેલ્લા ૩૦ દિવસથી સરકારી પ્રિન્ટીંગ મશીનો રાતદિવસ ૫૦૦ રૂપિયાની નોટો વીજળીક ઝડપે છાપી રહ્યા છે, ત્યારે   હવે પછી શું આવી રહ્યું છે તેની ભારે ચર્ચા છે. દરમિયાન ટૂંક સમયમાં નાસિક પ્રેસમાં ૨૦૦ અને ૧૦૦ રૂપિયાની  ચલણી નોટોનું છાપકામ મોટાપાયે શરૂ થશે તેમ ન્યુઝફર્સ્ટનો અહેવાલ જણાવે છે

(7:58 pm IST)