Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અમેરિકન કંપની johnson and johnson કોરોના વેક્સિન બનાવવાના અંતિમ તબક્કે પહોંચી ગઈ, ટ્રમ્પની મોટી જાહેરાત: સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં સીબીઆઇએ આજે મોટો ધડાકો કરે તેવી શક્યતા: રાજકોટ શહેર-જિલ્લામાં કોરોના મૃત્યુઆંકમાં સતત ઘટાડો, આજે ૧૬ના મોત, ભાવનગરમાં વધુ બે મોત, જામનગરના મેયરને કોરોના, કચ્છમાં વધુ બે મોત: નવરાત્રિમાં કચ્છનું આશાપુરા માતાજીનું મંદિર બંધ રહેશે: જામનગરમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો: બાયોડીઝલ ના ગેરકાયદે વેચાણ સામે એલાન-એ-જંગ, ૨૯મીએ પેટ્રોલ-ડીઝલના પંપ સંચાલકો ડીઝલની ખરીદી નહીં કરે

(1:04 pm IST)