Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ચીની કમ્‍યુનિસ્‍ટ પાર્ટી લોકતંત્રની મિત્ર નથી : ભારતમાં યુ.એસ. વિદેશ મંત્રીની પ્રતિક્રિયા

નવી દિલ્‍હી : અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્‍પેઓએ ભારત સાથે ર+ર વાર્તા પછી કહ્યું ચીની કમ્‍યુનિસ્‍ટ પાર્ટી (સીસીપી) લોકતંત્ર કાનૂનના સિધ્‍ધાંતો અને પારદર્શિતાની દોસ્‍ત નથી. એમણે કહ્યું મને આ કહેતા ખુશી છે કે ફકત સીસીપી જ નહી ભારત અને અમેરિકા બધા ખતરા વિરૂધ્‍ધ સહયોગને મજબૂત કરવા માટે કદમ ઉઠાવી રહ્યા છે.

(10:53 pm IST)