Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સી પ્‍લેનમાંથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનો અદ્‌ભૂત નજારો જોવા મળશેઃ વિદેશના પાયલોટ 6 મહિના સુધી અમદાવાદમાં રહીને ટ્રેનિંગ આપશે

  • દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,932 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,45,777 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,26,220 થયા:વધુ 63,572 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 71,98,660 રિકવર થયા :વધુ 482 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,19,534 થયો access_time 12:50 am IST

  • કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા ૧૯ ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસુલો : રીટ પિટિશન : જાણીતા એકિટવિસ્ટ અને એડવોકેટ શ્રી ખેમરાજ કોષ્ટીએ હાઈકોર્ટમાં રીટ પીટીશન ફાઈલ કરી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા ૧૯ સભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસુલવા માગણી કરી છે. આ ધારાસભ્યોના રાજીનામા પછી પેટાચૂંટણીઓ યોજવી પડી હતી. access_time 3:26 pm IST

  • કેરળ સરકારે ૧૬ જેટલા શાકભાજીના ભાવો નક્કી કર્યા : ૧લી નવેમ્બરથી અમલમાં આવશે access_time 6:16 pm IST