Gujarati News

Gujarati News

વડાપ્રધાન મોદીને કેમલ બેન્ડ તથા ૨૧ તોપ માફક ૨૧ બ્યુગલો દવારા સલામી અપાશે ત્યારે અદભૂત નજારો સજાર્ષેઃ જી.એસ.મલીક: પીએમઓ સતત ગુજરાતના અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. સ્ટેટ આઇબી સતત સેન્ટ્રલ આઇબી સાથે સંકલન સાધી રહ્યા છેઃ ગુજરાતના બીએસએફ વડા રાષ્ટ્રિય એકતા દિવસના દ્વષ્યોનું 'અકિલા' ના વાચકો માટે અનેરૂ શબ્દ ચિત્ર આલેખે છે : એસપીજી દ્વારા વડાપ્રધાન બંદોબસ્ત માટેનું પ્રમાણપત્ર મળ્યું છે તેવા રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાને પીએમ બંદોબસ્તમાં સામેલ કરવા ઉચ્ચલેવલથી નિર્ણય. દિલ્હીથી આવનાર ટોચના અધિકારીઓ બંદોબસ્ત સ્કીમની ગુજરાતના જવાબદારો સાથે સર્ચ કરશે... access_time 3:44 pm IST

  • પોતાના પુત્રને બદલે મોદીજી વડાપ્રધાન થઇ જતા સોનિયાજી દુઃખી દુઃખી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપર લોકતંત્ર ખોખલું કરી નાખવાના કરેલા આક્ષેપો સામે ભાજપનો વળતો પ્રહાર : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સોનિયા ગાંધીના આક્ષેપોને બેબુનિયાદ ગણાવ્યા access_time 7:51 pm IST

  • બિહાર ચૂંટણી પ્રચાર : નેતાઓ ભાન ભૂલ્યા : અંગત કૌટુંબિક બાબતો ઉપર ટીકા ટિપ્પણી શરૂ કરી દીધી : ' લાલુના 9 સંતાન ' : નીતીશકુમાર : નરેન્દ્ર મોદી અને 6 ભાઈ બહેનો : તેજસ્વી યાદવ access_time 12:19 pm IST

  • જે વ્યક્તિ પોતાના માતા-પિતાનો ન થઇ શક્યો તે પ્રજાનો ક્યાંથી થશે ? : બિહાર મુખ્યમંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવ ઉપર કેન્દ્રીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકરનો પ્રહાર :તેજસ્વી યાદવે પોતાના ચૂંટણી પ્રચાર પોસ્ટરમાંથી લાલુપ્રસાદ તથા રાબડીદેવીનો ફોટો હટાવી લેતા આડકતરો નિર્દેશ access_time 1:52 pm IST