Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

જામનગર જિલ્લા કલેકટર રવિશંકર તેમજ મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ના લાયઝન અધિકારીઓ સાથે Covid-19 ની કામગીરીની સમીક્ષા

જામનગર:::આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી રવિશંકર તેમજ મ્યુનિસિપલ કમિશનર શ્રી સતીષ પટેલ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ના લાયઝન અધિકારીઓ સાથે Covid-19 ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

(2:18 pm IST)
  • લોકનાયક જયપ્રકાશ નારાયણની સ્મૃતિમાં દિલ્હીમાં LNJP હોસ્પિટલનું ભૂમિ પુજન કરાયું : 1500 બેડની આધુનિક હોસ્પિટલમાં વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા મળશે : 30 માસમાં હોસ્પિટલ કાર્યરત થઇ જશે : મુખ્યમંત્રી કેજરીવાલે ભૂમિ પૂજન પ્રસંગે માહિતી આપી access_time 1:19 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:એક્ટિવ કેસ ઝડપી ઘટીને 7 લાખથી ઓછા :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 54,053 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 77,59,475 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,94,724 થયા : વધુ 74,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 69,46,117 રિકવર થયા : વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,335 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:02 am IST

  • લડાખ સ્વાયત પર્વતીય વિકાસ પરિષદની ચૂંટણીમાં લેહમાં 65,07 ટકા મતદાન :26મીએ મતગણતરી થશે : લેહ જિલ્લાના છઠ્ઠા પર્વતીય પરિષદની 26 સીટો માટે ભાજપ , કોંગ્રેસ અને આપ સાથે 23 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે : 45,025 મહિલાઓ સહીત 89,776 મતદાતા 26 બેઠકો માટે 294 મતદાનકેન્દ્રો પર ભાજપ, કોંગ્રેસના 26-26 ઉમેદવારો અને અપક્ષ 23 સહીત કુલ 94 ઉમેદવારો માટે મતદાન કર્યું access_time 12:45 am IST