Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા નજીક પોલીસે 800 કિલો પશુના માસના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી

અમદાવાદ: શહેરમાં સેટેલાઈટ પોલીસે માહિતીને આધારે શિવરંજની ચાર રસ્તા પાસે ટાવેરા ગાડી અટકાવી તપાસ કરતા અંદરથી ભેંસ વંશ પશુનો 800 કિલોગ્રામ માંસનો જથ્થો મળી આવ્યો 

હતો.

પોલીસે વાહનના ડ્રાયવર મહેબૂબ મિયા એમ કુરેશી અને તેની સાથે જઇ રહેલા જાહિદ હાસમભાઇ ખોખરની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:47 pm IST)