Gujarati News

Gujarati News

  • રાજસ્થાનની ગેહલોત સરકારનો મોટો નિર્ણય : મુખ્યમંત્રી ,ધારાસભ્યો ,ઉપરાંત સરકારી અધિકારીઓ ,અને કર્મચારીઓના વેતનમાં કાપ મુકાશે : હોદ્દા મુજબ દર મહિને એક દિવસથી એક સપ્તાહ સુધીનો પગાર કપાશે : કોરોના મહામારી સામે ઝઝૂમવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવી દેવાશે access_time 12:25 pm IST

  • " શું આને કહેવાય વિકાસ ? " : પોતાના વિસ્તારના ખાબડ ખૂબડ રસ્તાઓથી વ્યથિત ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશનો આક્રોશ : જો આ રસ્તાઓ રીપેર નહીં થાય તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દઈશ : પોતાની જ સરકાર સામે વ્યથા વ્યક્ત કરી access_time 8:26 pm IST

  • દેશમાં કોરોનાએ સ્પીડ પકડી : રિકવરી રેઈટ પણ વધ્યો : દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડબ્રેક 84,156 પોઝીટીવ કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 39,33,124 થઇ :8,31,039 એક્ટીવ કેસ : વધુ 65,520 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 30,32,916 રિકવર થયા : વધુ 1083 લોકોના મોત સાથે મૃત્યઆંક 68,569 થયો access_time 12:28 am IST