Gujarati News

Gujarati News

  • ચીના વિદેશ મંત્રીએ કહ્યું કે સરહદ ઉપરના તનાવ માટે સંપૂર્ણ પણે ભારત જવાબદાર છે access_time 11:51 am IST

  • ૧ કરોડનું ઇનામ જેના માથે હતુ તેવો ટોચનો માઓવાદી નેતા શરણે : દેશનો ટોચનો માઓવાદી નેતા ગણપતિ તેલંગણા પોલીસને શરણે આવેલ છેઃ તેના માથા માટે ૧ કરોડનું ઇનામ સરકાર જાહેર કરેલ access_time 12:41 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર :છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડબ્રેક 82,860 પોઝિટિવ કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાન કુલ કેસની સંખ્યા 38,48,968 થઇ :એક્ટિવ કેસ 8,13,489 : વધુ 67,874 દર્દીઓ સાજા થતા કુલ 29,67,396 રિકવર થયા : વધુ 1026 લોકોના મોત સાથે મૃત્યુઆંક 67,486 થયો access_time 12:58 am IST