Gujarati News

Gujarati News

  • અમદાવાદઃ તા.પથી બગીચામાં પ્રવેશ મળશે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવુ ફરજીયાત રહેશે સરકારી ગાઇડલાઇન બાદ એએમસીની તૈયારી access_time 10:13 pm IST

  • પૂર્વ રણજી ખેલાડી અને બાલ ભવનમાં બાળકોને વિનામૂલ્યે ક્રિકેટની તાલીમ આપતા એ.યુ. બાબી નું દુઃખદ અવસાન : રાજકોટ તારીખ ૩ પૂર્વ રણજી ખેલાડી અને બાલ ભવનમાં વર્ષોથી સેવા આપતા એ યુ બાબિનુ દુઃખદ અવસાન થયું છે તેઓ પૂર્વ રણજી ખેલાડી હતા અને છેલ્લા ૨૦ વર્ષોથી બાળકો ફોનમાં બાળકોને ક્રિકેટની નિશુલ્ક તાલીમ આપતા એ.યુ.બાબી માર્ગદર્શન હેઠળ અનેક યુવાઓએ તાલીમ લીધી હતી. access_time 4:53 pm IST

  • પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આવેલા મહાકાળી મંદિરમાં મુસ્લિમોએ આગ લગાડયાના સમાચાર ગેરમાર્ગે દોરનારા : ભાજપ સાંસદ અર્જુન સિંઘે ટ્વીટર ઉપર ફોટો મુક્યો હતો : આગ મુસ્લિમોએ નહીં લગાડયાની મંદિર કમિટી તથા પોલીસ ડિપાર્ટમેન્ટની ચોખવટ : મંદિરમાં પ્રજ્વલિત દીપને કારણે આગ લાગી હોવાનું અનુમાન access_time 7:56 pm IST