Gujarati News

Gujarati News

તા. ૩ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૧ ગુરૂવાર
તા. ૨ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૧૫ બુધવાર
તા. ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૧૪ મંગળવાર
તા. ૩૧ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૧૩ સોમવાર
તા. ૩૦ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૧૨ રવિવાર
  • કેબીનેટ મંત્રી જવાહર ચાવડા હોમ કવોરન્ટાઈન થયા : કોરોના પોઝીટીવ વ્યકિતને મળ્યા બાદ જવાહર ચાવડા હોમ કવોરન્ટાઈન થયાના અહેવાલો access_time 6:24 pm IST

  • ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને શરૂ થવામાં હવે ફક્ત 15 દિવસનો સમય બાકી રહી ગયો છે. પરંતુ ફટાફટ ક્રિકેટના મહાકુંભના શિડ્યૂલને હજુ રિલીઝ કરવામાં આવ્યું નથી. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી એ આઇપીએલ 2020નું શિડ્યૂલને લઇને અંતિમ ચુપ્પી તોડી દીધી છે. તાજેતરમાં દાદાએ જણાવ્યું હતું કે આગામી આઇપીએલ સીઝન 13નું ફૂલ શિડ્યૂલ 4 સપ્ટેમ્બર 2020 એટલે કે શુક્રવારે જાહેર થાશે. access_time 1:41 am IST

  • હવે ખાડા ખૂબડ વાળા રસ્તાઓ ઉપર વાહન ચલાવવાથી કોઈનું મોત થાય તો વાહન ચાલકને જેલસજા થશે : રસ્તો ખરાબ હોય તો સાવચેતીથી વાહન ચલાવવું જોઈએ : વધુ સ્પીડથી ,અથવા નશો કરીને કે બેફિકરાઈથી વાહન ચલાવી નિર્દોષ નાગરિકોના મોત નિપજાવનાર ઉપર બિન જામીનલાયક ગુનો નોંધાશે : વાહન ચાલકો વધુ સાવચેત રહી ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવો હેતુ હોવાનું જણાવતા અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડા access_time 1:26 pm IST