Gujarati News

Gujarati News

  • મહારાષ્ટ્રમાં કોરોના વોરીયર્સ પોલીસો સતત કોરોનાનો શિકાર : છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૪૨૪ જેટલા કર્મચારી-ઓફીસરોને કોરોના વળગ્યો છે. જયારે ૫ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૧૬૦૧૫ પોલીસ જવાનો કોરોનાથી સંક્રમીત થયા છે. ૧૧ હજારથી વધુ સાજા અને ૨૮૩૮ એકટીવ કેસ તરીકે સારવાર હેઠળ છે. access_time 12:42 pm IST

  • હવે ખાડા ખૂબડ વાળા રસ્તાઓ ઉપર વાહન ચલાવવાથી કોઈનું મોત થાય તો વાહન ચાલકને જેલસજા થશે : રસ્તો ખરાબ હોય તો સાવચેતીથી વાહન ચલાવવું જોઈએ : વધુ સ્પીડથી ,અથવા નશો કરીને કે બેફિકરાઈથી વાહન ચલાવી નિર્દોષ નાગરિકોના મોત નિપજાવનાર ઉપર બિન જામીનલાયક ગુનો નોંધાશે : વાહન ચાલકો વધુ સાવચેત રહી ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવો હેતુ હોવાનું જણાવતા અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડા access_time 1:26 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર :છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડબ્રેક 82,860 પોઝિટિવ કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાન કુલ કેસની સંખ્યા 38,48,968 થઇ :એક્ટિવ કેસ 8,13,489 : વધુ 67,874 દર્દીઓ સાજા થતા કુલ 29,67,396 રિકવર થયા : વધુ 1026 લોકોના મોત સાથે મૃત્યુઆંક 67,486 થયો access_time 12:58 am IST