Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સ્પેનીશમાં ફેસ શીલ્ડના વિકલ્પમાં આવ્યું ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક

નવી દિલ્હી: સ્પેનિશ શહેર ઇગોરમાં ત્રણ એન્ટ્રપ્રિન્યોર્સે ભેગા થઇને ટ્રાન્સપરન્ટ ફેસમાસ્ક બનાવ્યા છે. આ ફેસમાસ્ક આંખોને પણ ઢાંકી શકે એવા શિલ્ડની ગરજ સારે એવા છે.પ્લાસ્ટિક માસ્ક હોવાથી એ કમ્યુનિકેશનમાં સરળતા કરે એવા છે અને અંદની હવા ગળાઇને બહાર આવે અને બહારની હવા ગળાઇને અંદર જાય એવું ફિલ્ટર પણ એમાં છે.

(6:36 pm IST)
  • ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રેસિડન્ટ સી.આર.પાટીલનો સપાટો : પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર ઉપલેટા પાલિકાના 14 સભ્યો સહીત 38 નગરસેવકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા : ખેડબ્રહ્મા, હારીજ, થરાદ, રાપર, ઉપલેટા, તળાજા એમ છ નગરપાલિકાના ૩૮ સભ્યોને દરવાજો દેખાડી દીધો : આ પાલિકાઓમાં બળવો થવાને લીધે ભાજપને સત્તા ગુમાવવી પડી access_time 11:19 am IST

  • ઓકસફર્ડ કોવિડ-૧૯ વેકસીન : ભારતમાં જે વ્યકિતને રસી અપાઇ તેમની સ્થિતિ સામાન્ય રસી પછી દર્દ, તાવ, સાઇડ ઇફેકટ કે કોઇ તકલીફ નથી access_time 3:49 pm IST

  • મુહર્રમ જુલુસની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી : કોરોનાકાળમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી ન શકાય : જો જુલુસ નીકળે તો અરાજકતા ફેલાશે : મુહર્રમ જુલુસ માટે કોઇ સ્પષ્ટ સ્થળ નથી હોતું કે જયાં સાવધાની રાખી શકાય access_time 3:49 pm IST