Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સીઆરપીએફએ વધારે સંવેદનશીલ વિસ્તારોમાં સ્ટાફ દ્વારા સ્માર્ટ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ

સીઆરપીએફએ નવા નિર્દેશ જારી કરતા વધારે સંવેદનશીલ વિસ્તારોમા સ્ટાફ દ્વારા ડેટા સ્ટોર અને રેકોર્ડ કરવામાં સમક્ષ સ્માર્ટ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો સીઆરસીએફએ કહ્યુ પ્રતિબંધ વગરના સ્માર્ટફોનનો વધારે ઉપયોગ સુરક્ષા માટે ખતરો બની શકે છે. વધુ સંવેદનશીલ વિસ્તારોમા રિયલ-ટાઇમમાં  ગોપનીય જાણકારી, પ્રોસેસિંગ, હેન્ડલિંગ અને ચર્ચાવાળા સ્થાન શામેલ છે.

(10:54 pm IST)
  • પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આવેલા મહાકાળી મંદિરમાં મુસ્લિમોએ આગ લગાડયાના સમાચાર ગેરમાર્ગે દોરનારા : ભાજપ સાંસદ અર્જુન સિંઘે ટ્વીટર ઉપર ફોટો મુક્યો હતો : આગ મુસ્લિમોએ નહીં લગાડયાની મંદિર કમિટી તથા પોલીસ ડિપાર્ટમેન્ટની ચોખવટ : મંદિરમાં પ્રજ્વલિત દીપને કારણે આગ લાગી હોવાનું અનુમાન access_time 7:56 pm IST

  • " શું આને કહેવાય વિકાસ ? " : પોતાના વિસ્તારના ખાબડ ખૂબડ રસ્તાઓથી વ્યથિત ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશનો આક્રોશ : જો આ રસ્તાઓ રીપેર નહીં થાય તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દઈશ : પોતાની જ સરકાર સામે વ્યથા વ્યક્ત કરી access_time 8:26 pm IST

  • ૧ કરોડનું ઇનામ જેના માથે હતુ તેવો ટોચનો માઓવાદી નેતા શરણે : દેશનો ટોચનો માઓવાદી નેતા ગણપતિ તેલંગણા પોલીસને શરણે આવેલ છેઃ તેના માથા માટે ૧ કરોડનું ઇનામ સરકાર જાહેર કરેલ access_time 12:41 pm IST