Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૯-૧ર-ર૦ર૧ ગુરૂવાર
માગસર સુદ-૬
અન્નપૂર્ણા વ્રત પ્રારંભ
માર્તડ ભૈરવ ષડરાત્રોત્સવ પૂર્ણ
પંચક પ્રારંભ ૧૦-૧૧ થી
રવિયોગ ર૧-પ૧ સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મકર
મંગળ-વૃશ્ચિક
બુધ-વૃશ્ચિક
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૧૬,
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી- ૮-૦૪
ચંદ્ર રાશિ-મકર (ખ.જ.)
૧૦-૧૧ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-ધનિષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૮ થી અભિજિત ૧૩-૦૧ સુધી
૭-૧૬ થી શુભ ૮-૩૭ સુધી
૧૧-૧૯ થી ચલ-લાભ-અમૃત
૧પ-ર૧ સુધી, ૧૬-૪ર થી શુભ-અમૃત-ચલ- ર૧-ર૧ સુધી
શુભ હોરા
૭-૧૬ થી ૮-૧૦ સુધી,
૯-પ૮ થી ૧૦-પર સુધી,
૧૧-૪પ થી ૧ર-૩૯ સુધી
૧૬-૧૩ થી ૧૪-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે અન્નપુર્ણા વ્રતનો પ્રારંભ થશે જેઓ અન્નપુર્ણા વ્રત કરે છે. તેઓ આજથી પ્રારંભ કરશે. આમ તો હમેંશા અન્નદાન કરવું અન્નદાનથી ઇશ્વરની કૃપા મળે છે. અને ભાગ્યોદયની શરૂઆત થાય છે. જન્મ કુંડલીમા જો મંગળનું બળ મળતુ હોય તો આવી વ્યકિત ખુબ જ ઉંદાર હોય છે તો ઘણા લોકો કરોડપતિ હોવા છતાં ખુબ જ લોભી પ્રકૃતિના હોય છે. જેની જીંદગીમાં ભોગવટો નથી હો તો અહીં ઇશ્વરને રોજ પ્રાર્થના કરવી કે મને ખુબ જ મહેનત કરવાની શકિત આપજે અને કદાપી મફત લેવાની ઇચ્છા ન થાય હું હમેંશા બીજાને મદદરૂપ થાવ ધર્માદાનું ખાવાની ઇચ્છા ન રાખુ અને કોઇને જરૂરીયાત પ્રમાણે મદદ કરવી અન્નદાન ખુબ જ લાભ દાયક રહે છે.