Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાજકોટમાં કોરોનાની સારવાર માટે વધુ બે હોસ્પિટલના ૧૧૧ બેડ તૈયાર

રાજકોટઃ શહેમાં કોરોનાની સારવાર માટે કામદાર વિમા યોજનાની દૂધ સાગર રોડ પરની હોસ્પિટલમાં ૪૧ તથા રેલ્વે હોસ્પિટલમાં ૭૦ બેડ તૈયાર હોવાનું અધિક કલેકટર પરિમલ પંડ્યાએ જણાવ્યુ હતું

(3:58 pm IST)