Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પોરબંદર જિલ્‍લામાં કોરોનાના નવા ૬ પોઝીટીવ કેસ

પોરબંદર : જિલ્‍લામાં કોરોનાના નવા ૬ પોઝીટીવ કેસ આવ્‍યાં છે. જિલ્‍લામાં  અત્‍યાર સુધી કોરોના પોઝીટીવનો કુલ આંક ૪૭૬ થયેલ છે. નવા ૬ પોઝીટીવ કેસમાં રાણાવાવ, ઝુંડાળા તથા પોરબંદરના ભોજેવર પ્‍લોટ જીઆઇડીસી તથા જુના વણકરવાસ તથા જાહેર પીર વિસ્‍તારમાંથી આવ્‍યાં છે.

(9:21 pm IST)