Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ધોરાજી તાલુકામાં કોરોનાના વધુ 14 પોઝીટીવ કેસ નોંધાયા: કુલ આંકડો 488 થયો

બસ સ્ટેશન,કૈલાશનગર,રાખોલીયા ચોક,જમનાવડ રોડ,માતાવાડી,ટીલાળા શેરી,બહારપુરા, સંતોષી ગરબી ચોક,મહાલક્ષ્મી ચોક, ચિસ્તીયા કોલોની સહિતના વિસ્તારમાં કોરોના કેસ

ધોરાજી : ધોરાજીમાં  આજ રાત સુધીમાં કોરોનાના વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં બસ સ્ટેશન પાસે રહેતા 24 વર્ષીય મહિલા,(2) ધોરાજી તાલુકા છાડવાવદર ગામે રહેતા 50 વર્ષીય મહિલા ,(3) ધોરાજી કૈલાશ નગર માં રહેતા 32 વર્ષીય પુરુષ (4) ધોરાજી રાખોલીયા ચોક માં રહેતા 30 વર્ષીય પુરુષ (5) ધોરાજી જમનાવડ રોડખાતે રહેતા  47 વર્ષીય મહિલા (6) ધોરાજી માતાવાડી માં રહેતા 35 વર્ષીય મહિલા (7) ધોરાજી અવંતિકા એપાર્ટમેન્ટ માં રહેતા 18 વર્ષીય યુવક(8) ધોરાજી  ટીલાળા શેરી માં રહેતા 51 વર્ષીય પુરુષ( 9) ધોરાજી બહાર પૂરા માં રહેતા 30 વર્ષીય મહિલા (10)ધોરાજી સંતોષી ગરબી ચોક માં રહેતા 58 વર્ષીય પુરુષ (11) ધોરાજી મહાલક્ષ્મી ચોક માં રહેતા 57 વર્ષીય પુરુષ ( 12)ધોરાજી ચિસ્તિયા કોલોની માં રહેતા 50 વર્ષીય પુરુષ(13)ધોરાજી હીરપરા વાડી માં રહેતા 23 વર્ષીય પુરુષ (14)ધોરાજી સંતોષી ગરબી ચોક માં રહેતા 38 વર્ષીય પુરુષ નો કોરોના પોઝીટીવ  આવ્યો છે તાલુકામાં કુલ 488 કોરોના પોઝીટીવ નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક ૨૬ થયો છે

(10:28 pm IST)