Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સોનમ કપૂર, કરીના કપૂર એ કર્યો રિયાને સપોર્ટ, શેયર કર્યુ ટી શર્ટ પર લખ્યુ સ્પેશ પેટ્રિયાર્કી મેસેજ

એનસીબી દ્વારા રિયા ચક્રવર્તીની ધરપકડ પછી સોનમ કપૂર, કરીના કપૂર, વિદ્યા બાલન અને અનુરાગ કશ્યપએ રિયાને સમર્થન કર્યુ એમણે રિયાની ટી શર્ટ પર લખ્યુ રોઝેઝ આરરેડ, વાયલેટસ આર બ્લુ, લેટ્સ સ્પેશ પેટ્રિયાર્કી (પિતૃસત્તાને નષ્ટ કરો) મી એડ યૂ મેસેજ શેયર કર્યો અભય દેઓલ ફરહાન અખ્તર અને નેહા ધૂપિયાએ અને શેયર કર્યો.

(10:47 pm IST)