Gujarati News

Gujarati News

  • દેશમાં પ્રવર્તતી બેરોજગારીને લઇને મોદી સરકાર વિરુદ્ધ દેખાવમાં સામેલ થયેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા રાબડીદેવી, તેના પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ નજરે પડે છે. બરાબર રાત્રે નવ વાયાને નવ મિનિટે તેમણે ફાનસ સળગાવી વિરોધ પ્રદર્શિત કરેલ. access_time 10:03 pm IST

  • આ શું હલચલ થઈ રહી છે ? : ક્રૂડ ઓઇલમાં ૬%, ચાંદીમાં ૩% અને સોનામાં ૧% નું હમણાં જ ગાબડું પડયું છે.. access_time 6:03 pm IST

  • ભારત ચીન સીમા વિવાદ મામલે મધ્યસ્થી કરવા રશિયાનો ઇન્કાર : બંને દેશોની સંમતિ વિના મધ્યસ્થી કરી શકાય નહીં : ભારત ખાતેના રશિયન દૂતાવાસ અધિકારીએ પરસ્પર મંત્રણાથી વિવાદ ઉકેલાઈ જાય તેવી આશા વ્યક્ત કરી : અમેરિકા ,ફ્રાન્સ ,સહિતના દેશો ભારતનું સમર્થન કરી રહ્યા છે તેવા સંજોગોમાં રશિયાની પલ્ટી નવાઈજનક access_time 2:35 pm IST