Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

એનઇઇટી અને અન્ય પરિક્ષાઓ ટાળોઃ રાષ્ટ્રપતિ અને પીએમને આઠ વર્ષિય પર્યાવરણ કાર્યકર્તાની માંગ

આઠ વર્ષિય જલવાયુ અને પર્યાવરણ કાર્યકર્તા લિસપ્રિયા કંગુજનએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ અને પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખી ૧૩ સપ્ટેમ્બરના થનારી એનઇઇટી પરીક્ષા ટાળવાની માંગ કરી છે આ ઉપરાંત એમણે જેઇઇમેન/એડવાન્સ વિશ્વવિદ્યાલયોમાં  ત્રીજા વર્ષની પરીક્ષા સીબીએસઇ કંપાટેમેન્ટ પરીક્ષા અને એનડીએની એકઝામ સહિત અન્ય પરીક્ષાઓ પણ સ્થગિત કરવાની અપીલ કરી છે.

(11:41 pm IST)