Gujarati News

Gujarati News

  • " યાંત્રિક ધ્યાન દે " : 12 સપ્ટેમ્બરથી રેલવેની 80 સ્પેશિઅલ ટ્રેન શરૂ : રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી : આગામી દિવસોમાં વધુ 100 ટ્રેન દોડાવવાનું આયોજન : રેલવે બોર્ડ ચેરમેન વિનોદકુમાર યાદવ access_time 6:08 pm IST

  • તેલંગણાના નવા સેક્રેટરીએટ બિલ્ડિંગમાં 750 સ્કવેરફીટની જગ્યામાં એક તેવી 2 મસ્જિદ બંધાશે : 1500 સ્કવેરફીટની જગ્યામાં મંદિર બંધાશે : જુના બિલ્ડિંગના ડિમોલિશન વખતે દૂર કરાયા હતા : ખ્રિસ્તીઓની માંગણીને ધ્યાને લઇ ચર્ચનું પણ નિર્માણ કરાશે : વિધાનસભામાં મંજૂરી મળ્યે ભુમીપુજન કરાશે : ચીફ મિનિસ્ટર કે.ચંદ્રશેખર રાવની ઘોષણાં access_time 8:42 pm IST

  • એવા સાંસદોને સંસદની બહાર રાહ જોવી પડશે : લોકસભા-રાજયસભામાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના જે સાંસદ આવશે તો રિસેપ્શન ઉપર તેનો કોરોના ટેસ્ટ કરી અપાશે અને જયાં સુધી રીઝલ્ટ નહિ આવે ત્યા સુધી આ સાંસદે બહાર રાહ જોવી પડશે સંસદના સેક્રેટરીઓ જાહેર કરેલ ગાઇડ લાઇન મુજબ આ પગલા લેવાયા છે. access_time 12:50 pm IST