Gujarati News

Gujarati News

  • વિશ્વમાં કોરોનાના એક જ દિવસમાં વધુ કેસો કયાં નોંધાયા છે ? : એક જ દિવસમાં સૌથી વધુ કેસો? : ૨૯ જુલાઇએ બ્રાઝીલમાં ૭૦,૮૬૯ : ૨૪ જુલાઇએ યુએસમાં ૭૮,૬૧૯ : ૫ સપ્ટેમ્બરે ભારતમાં ૮૬,૪૩૨ access_time 2:33 pm IST

  • ભાવનગરમાં અડધી કલાકમાં ૧ ઈંચ : ભાવનગરના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો : ધોધા રોડ વિસ્તારમાં ગાજવીજ સાથે ૧ ઈંચ વરસાદ પડયો. અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ access_time 1:34 pm IST

  • ગુજરાતની બસને રાયપુર પાસે અકસ્માત ૭ મજુરના મોત થયા : ઓડીશાથી ગુજરાત આવી રહેલ બસ સાથે ટ્રક અથડાતા ૭ શ્રમિકોના મોત થયા છે અને સંખ્યાબંધને ઇજા થઇ છે. રાયપુર પાસે આ અકસ્માત થયો છે. access_time 12:54 pm IST