Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

પુંછ જીલ્લામાં પાકિસ્‍તાનને ઉંબાડીયા ભારે પડયાઃ ભારતીય બોફોર્સ તોપોની ધણધણાટીએ પાક સરહદમાં વિનાશ વેર્યો

જમ્‍મુઃ પાકિસ્‍તાની લશ્‍કરે જમ્‍મુ-કાશ્‍મીરના પુંછ જિલ્લાના સંખ્‍યાબંધ સબ સેકટરોમાં યુધ્‍ધ વિરામનો ઉલ્લંઘન કરતા એલઓસી ઉપર ધમાસણ મચ્‍ચુ છે અને ભારતીય લશ્‍કરે બોફોર્સ તોપના નાળચા ખુલ્લા મુકતા સરહદની પેલે પાર જબરજસ્‍ત તબાહી મચ્‍યાનું જાણવા મળે છે. પાકિસ્‍તાની લશ્‍કર સતત રહેઠાણોને નિશાન બનાવી ગોળા વરસાવી રહેલ હોઇ ભારતીય જવાનોએ બોફોર્સ તોપનો ઉપયોગ કરેલ

(5:00 pm IST)