Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કંગના આપણા રાજયની દીકરી, મનાલીમાં પોલીસની ટીમ સાથે જ રહેશે

હિમાચલના મુખ્યમંત્રી રામ ઠાકુરે કહ્યું

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રામ ઠાકુરે કહ્યું કે કંગના રણૌત આપણા રાજયની દીકરી છે. તેના પિતાએ મને તેની સુરક્ષાને લઈ ચિંતા વ્યકત કરતો પત્ર લખ્યો હતો. મનાલીમાં તેની સુરક્ષા માટે પોલીસદળ રાખવામાં આવશે. ઉલ્લેખનિય છે કે કેન્દ્ર દ્વારા કંગનાને મુંબઈમાં 'વાય +' કેટેગરીની સુરક્ષા ફાળવવામાં આવી છે.

(2:48 pm IST)