Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ભારતીય-તિબેટ બોર્ડર પોલિસ (આઇટીબીપી)એ પ્રથમ વખત લડાખના ફોરવર્ડ વિસ્તારોમાં મહિલા ડોકટરોને કર્યા તૈનાત એએનઆઇ

એએનઆઇના મુતાબિક ભારતીય-તિબેટ બોર્ડર પોલિસ (આઇટીબીપી)એ પ્રથમ વખત લડાખના ફોરવર્ડ ઓપરેટીંગ વિસ્તારોમા જવાનોની સ્વાસ્થ્ય સંબંધી દેખભાળ માટે મહિલા ડોકટરોને તૈનાત કર્યા છે. એએનઆઇએ કહ્યુ સીમા પર વધી રહેલ તનાવને ધ્યાનમાં  રાખી આઇટી બીપીને માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી)માં બદલાવ કર્યો જેને લઇ પહેલા આ વિસતારોમા મહિલા ડોકટરોની તૈનાતી ન હતી.

(11:36 pm IST)