Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

અધ્યયનએ કહ્યુ હતુ કે કંગના રનૌતએ એના પર ડ્રગ્સ લેવા દબાવ બનાવેલઃ પોલિસ તપાસ કરશેઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખએ કહ્યુ ધારાસભ્યો સુનિલ પ્રભુ અને પ્રતાપ સરનાઇકના અનુરોધ પર મે વિધાનસભામાં  કહ્યુ કે કંગના રનૈત અધ્યયન સુમન સાથે રિલેશનશિપમા હતી એમણે કહ્યુ અધ્યાયનએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે તે ડ્રગ્સ લે છે અને એના પર પણ દબાવ બનાવેલ હતો મુંબઇ પોલિસ આ જોશે.

(11:58 pm IST)