Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૪ દિવસથી જેલમાં: અભૂતપૂર્વ ઘટનાઃ

રિપબ્લિક મિડીયા નેટવર્કની રીપોર્ટીંગ ટીમને મહારાષ્ટ્ર સરકારે જેલભેગી કરી !

રિપબ્લિકવલ્ડ ડોટ કોમે લખ્યું છે કે ન્યાય માટે અમારું નેટવર્ક લડી લેશે અને અમે આપેલ સ્ટોરીનો ''સોર્સ'' કોઇકાળે જાહેર કરશું નહિ. અર્ણવ ગોસ્વામીના રિપબ્લીક નેટવર્કના રીપોર્ટર અનુજકુમાર, વીડીઓ જર્નાલીસ્ટ યશપાલશ્રી સીંઘ અને ઓલા કેબ ડ્રાઇવર પ્રદિપ દિલીપ ધનાવડેને મહારાષ્ટ્ર પોલીસે ગેરકાનૂની રીતે પોલીસ કસ્ટડીમાં લીધેલ છે નાથગઢના કરજત કેસ બાબતે તપાસ કરી રહેલ આ ટીમને પકડીને મહારાષ્ટ્ર પોલીસે ૪ દિવસ માટે જેલમાં પૂરી દીધેલ, કોઇપણ જાતની કાનૂની સહાય લેવા દીધેલ નથી. ગેરકાયદે મકાન પ્રવેશ અંગે આ ટીમ આજે પણ જેલમાં

(5:32 pm IST)