Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૦-૯-ર૦ર૦,ગુરૂવાર
ભાદરવા વદ-૮ રોહિણી-કાલાષ્ટમી, આઠમનું શ્રાધ્ધ, મહાલક્ષ્મી વ્રત પૂર્ણ,
સૂર્ય-સિંહ
ચંદ્ર-વૃષભ
મંગળ-મેષ
બુધ-કન્યા
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૩
સૂર્યાસ્ત-૬-પ૪
જૈન નવકારશી-
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
ર૬-૩૮થી મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૯થી ૧૩-૦૮ અભિજીત
૬-૩૩ થી શુભ-૮-૦૬ સુધી, ૧૧-૧૧થી ચલ-લાભ-અમૃત-૧પ-૪૯ સુધી, ૧૭-ર૧થી શુભ-અમૃત-ચલ-ર૧-૪૯ સુધી,
શુભ હોરા
૬-૩૩ થી ૭-૩પ સુધી, ૯-૩૮થી ૧ર-૪૪ સુધી, ૧૩-૪પ થી ૧૪-૪૭ સુધી, ૧૬-પ૦થી ૧૯-પર સુધી,
બ્રહ્માંડના સિતારા
લગ્ન મેળાપકમાં દોકડાને ઘણા લોકો પ્રાધાન્ય આપે છે પણ ખરેખર દોકડા એટલે ગુણને બહુ મહત્વ આપવાની જરૂર નથી હોતી મારા વર્ષોના અનુભવો ઉપર અને મેળાપક ઉપર મે આર એન્ડ કરેલ અને તેમાં ઘણી વ્યકિતઓ મારી પાસે આવેલ અને તેઓએ કોઇને જન્માક્ષર બતાવેલ અને દોકડા સારા મલે છે અને આગળ વધી શકાય પછી ૩૬ દોકડા એટલે કે ૧૦૦ ટકા ગુણ મલતા હોવા છતાં પણ લગ્ન જીવન ચાલતુ નથી હોતું તેનું કારણ શું હોય મારો કહેવાનો મતલબ એ છે કે મેળાપકમાં દોકડાને મહત્વ આપવાની જરૂર નથી પણ બંને વ્યકિતની કુંડલીના ગ્રહોની સ્થિતિ શું કહે છે તે બાબત કાઉન્સેલીંગ કરવુ જોઇએ અને કોઇ પ્રશ્નો હોય તો મોટીવેશન કરવું ગ્રહોનો આશરો લેવો.